Wednesday, November 30, 2022
Homeઅમદાવાદઅસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMએ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારો કર્યા જાહેર

અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMએ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારો કર્યા જાહેર

- Advertisement -

ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખ હજુ જાહેર નથી થઈ પરંતુ રાજકીય પાર્ટીઓએ અત્યારથી જ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. પહેલા આમ આદમી પાર્ટીએ 29 ઉમેદવારોના નામ જાહેર કર્યા હવે  અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી  AIMIM એ ગુજરાતમા 3 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આજે AIMIMએ ત્રણ બેઠક પર ઉમેદવાર જાહેર કરીને વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવી દીધુ છે.

આ ત્રણ બેઠકો પર નામ કર્યા જાહેર

  1. જમાલપુર ખાડિયાથી સાબિર કાબલીવાલાને ટિકિટ
  2. દાણીલીમડા બેઠકથી કૌશિકા પરમારને ટિકિટ
  3. સુરત પૂર્વથી વશીમ કુરૈશી AIMIMના ઉમેદવાર
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular