આશા ભોસલેએ પૂછ્યું- ‘શું હવે હું હરે ક્રિષ્ના હરે રામ સોન્ગ ગાઈ શકું છું?’

0
58

બોલિવૂડ ડેસ્ક: 23 જુલાઈના 49 સેલિબ્રિટીએ મોદીને પત્ર લખીને કહ્યું હતું, જય શ્રી રામ હિંસા ભડકવાનો એક નારો બની ગયો છે. આના નામ પર મોબ લિંચિંગની ઘટનાઓ થઇ રહી છે. દેશમાં ચાલી રહેલ આ માહોલ પર સિંગર આશા ભોસલેએ એક ટ્વીટ કર્યું કે, ‘દમ મારો દમ, બોલો સુબહ શામ, હરે ક્રિષ્ના હરે રામ. શું હું આ એવરગ્રીન પર્ફોર્મ કરી શકું કે નહીં?’

આશા ભોસલેએ કહ્યું- મેં મજાક કરી હતી 
એક ટીવી ન્યૂઝ ચેનલે સવાલ ઉઠાવ્યો તો આશાએ કહ્યું, મેં માત્ર મજાક કરી હતી. જે આજના સમયમાં ચાલી રહ્યું છે તેનાં માટે મારાં આ વિચાર હતાં. આનો બીજો કોઈ અર્થ નથી. હું આ બાબતે વધુ કંઈ નહીં કહી શકું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here