અમદાવાદનાં CP તરીકે આશિષ ભાટીયાની સ્થાયી પોસ્ટીંગ, સાથે આ IPSની પણ કરાઇ નિમણુંક

0
42

અમદાવાદનાં CP તરીકે આશિષ ભાટીયા યથાવત રહ્યા છે. સી.આઈ.ડી (ક્રાઈમ એન્ડ રેલ્વે)ના હેડ આશિષ ભાટીયાને અમદાવાદ શહેરનાં CP એ.કે.સિંહ ડેપ્યુટેશન પર દિલ્હી જતાં આમદાવાદનાં CPને એડિશનલ ચાર્જ સોંપાયો હતો. સિનીયર IPS આશિષ ભાટીયાને અમદાવાદનાં પોલીસ કમિશનર તરીકે કાયમી નિમણુંક આપવામાં આવી છે. આશિષ ભાટીયાની શહેર CP તરીકે નિમણુંક કરવામાં આવતા CID ક્રાઇમનાં વડા તરીકે IPS સંજય શ્રીવાસ્તવની નિમણુંક કરવામાં આવી છે. આ જાહેરાત ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર આદેશ કરાવામાં આવ્યા છે.

સાથા સાથે ઓડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ(એર્મ્સ યુનિટ) સંજય શ્રીવાસ્તવની નિમણુંક ચીફ ઓફ CID તરીકે કરવામાં આવતા ઇનસ્પેક્ટ જનરલ ઓફ પોલીસ(એર્મ્સ યુનિટ) IPS પિયુષ પટેલને ઓડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ(એર્મ્સ યુનિટ)નો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here