કેશોદ પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મીઓએ જ લોકડાઉનના લીરેલીરા ઉડાવ્યા, બે પોલીસ જવાનના જન્મદિવસની ઉજવણી કરી

0
4

જૂનાગઢ. કેશોદ પોલીસ સ્ટેશનમાં લોકડાઉનના લીરેલીરા ઉડાવતી ઘટના સામે આવી છે. પોલીસ સ્ટેશનના સ્ટાફે જ જાહેરનામનો ભંગ કર્યો છે. 2 પોલીસ કોન્સ્ટેબલના જન્મદિવસ ઉજવાણી કરવામાં આવી હતી. જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા હતા. ડી સ્ટાફના દેવા ભરાઈ અને બીટ જમાદાર પ્રકાશ ડાભીનો જન્મદિવસ હતો. જેની તમામ સ્ટાફે મળીને કેક કાપીને ઉજવણી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here