આ જગ્યાએ 20 ખેડૂતો ભરેલી બોટ પલટી મારી ગઈ,ત્રણના મોત અને 12 ખેડૂત ગુમ

0
43

આ જગ્યાએ 20 ખેડૂતો ભરેલી બોટ પલટી મારી ગઈ,ત્રણના મોત અને 12 ખેડૂત ગુમ

  • રવિવારે ભારત નેપાળ સીમા નજીક આવેલ
  • ઉત્તરપ્રદેશ ના બહરાઇચ જિલ્લાના લૌકહિબ ગામના ખેડૂતો વાવણી કરવા માટે બોટ માં સવાર થઈ ને સરિયું નદીને પાર કરી બીજા કિનારે જઇ રહ્યા હતા તે દરમિયાન 20 ખેડૂતો સવાર થયેલ બોટ મોટી લહેર આવતા પલટાઈ જતા દુર્ઘટના ઘટી હતી.માંથી ચાર ખેડૂતો સુરક્ષિત બહાર આવી ગયા હતા અને ત્રણ ખેડૂતના મૃતદેહ મળી આવ્યા છે તેમજ ગુમ થયેલા અન્ય ખેડૂતોની શોધખોળ ચાલી રહી છે. જિલ્લા અધિકારી પાસેથી મળેલી માહિતી અનુસાર પોલીસ પ્રસાશન અને રેસક્યૂ ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે અને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. નેપાળની નદીમાં અચાનકથી પાણી છોડવામાં આવ્યું હતું જેના કારણે નદી તોફાને ચડી હતી જેના કારણે બોટ પલટાઈ ગઈ હશે. આ ઉપરાંત બીજું એક કારણ ઉત્તર પ્રદેશમાં થઈ રહેલા વરસાદને પણ ગણાવી શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here