Home ગાંધીનગર  દહેગામ : તલોદ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના 70માં જન્મદિવસે તલોદ શહેરમાં સેવા...

દહેગામ : તલોદ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના 70માં જન્મદિવસે તલોદ શહેરમાં સેવા સપ્તાહના ભાગરૂપે સફાઇ ઝુંબેશ અભિયાનની શુભ શરૂઆત

0
6

 

દહેગામ : તલોદ : ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ના 70માં જન્મદિવસે તલોદ શહેરમાં સેવા સપ્તાહના ભાગરૂપે સફાઇ ઝુંબેશ અભિયાનની શુભ શરૂઆત

 

 

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની 70માં જન્મદિવસના શુભ પ્રસંગ નિમિત્તે તલોદ શહેરના ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા આ સેવા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આજે તલોદ શહેરના વોડ વિસ્તારમાં સફાઇ ઝુંબેશ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું. તેમાં સ્થાનિક ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર તાલુકા સંગઠન પતિ સંજયભાઈ પટેલ રાકેશભાઈ પટેલ લીનાબેન વ્યાસ શહેર મંત્રી વિનુભાઈ અશોકભાઈ શાહ તેમજ અન્ય આગેવાનો આ કાર્યક્રમમાં જોડાઈને પોતે સફાઇ ઝુંબેશની શરૂઆત કરી હતી. નરેન્દ્ર મોદીના 70માં જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમ માં 20 તારીખ સુધી માં જુદા જુદા કામ કરીને આ સંગઠન પર્વની ઉજવણી કરવામાં આવશે.

બાઈટ : ગજેન્દ્રસિંહ પરમાર, ધારાસભ્ય

 

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

Live Scores Powered by Cn24news