Tuesday, September 21, 2021
Homeઅયોધ્યામાં 5.51 લાખ દીવડાં પ્રગટાવવાનો વર્લ્ડ રેકોર્ડ બન્યો, યોગી બોલ્યા- મોદી સૌને...
Array

અયોધ્યામાં 5.51 લાખ દીવડાં પ્રગટાવવાનો વર્લ્ડ રેકોર્ડ બન્યો, યોગી બોલ્યા- મોદી સૌને બરાબરનો હક આપીને રામરાજ્ય લાવ્યા

અયોધ્યા: ભગવાન રામનું શહેર અયોધ્યામાં દીપોત્સવના મુખ્ય કાર્યક્રમમાં ભાગ લેવા શનિવારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પહોંચી ગયા છે. અહીં તેમણે રામ-સીતાની આરતી ઉતારી હતી. રામ વનવાસથી પરત આવ્યાની ખુશીમાં શહેરમાં 14 જગ્યાએ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું છે.

રામ મંદિરની જગ્યા છે ત્યાં 4 લાખ દીપ પ્રગટાવીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તૈયારી કરવામાં આવી હતી. બાકીના દીવડા શહેરના અન્ય ભાગમાં પ્રગટાવવામાં આવ્યા હતા. કુલ 5 લાખ 50 હજાર દીવડા પ્રગટાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. દીવડાઓ પ્રગટાવ્યા બાદ તેની ગણતરી કરવામાં આવી હતી. ગણતરી પૂર્ણ થયા બાદ આતિશબાજી કરવામાં આવી હતી. દેશ વિદેશથી આવેલા મુલાકાતીઓએ કહ્યું હતું કે તેમણે આવું ક્યારેય જોયું નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments