Friday, April 19, 2024
HomeCovid-19 : આયુર્વેદિક એન્ટીબાયોટિક, આસોપાલવના પાનથી આપી શકાય છે કોરોનાને માત
Array

Covid-19 : આયુર્વેદિક એન્ટીબાયોટિક, આસોપાલવના પાનથી આપી શકાય છે કોરોનાને માત

- Advertisement -

આસોપાલવના પાન અને લીલા ચિરેટામાં સંક્રમણને નબળા કરીને પ્રભાવકારી તત્વ સામેલ છે. એટલા માટે સીડીઆરઆઇ લખનઉની લેબમાં વૈજ્ઞાનિક છોડ પર શોધ કરી રહ્યા છે.

  • આસોપાલવના પાન કોરોના વાયરસને આપી શકે છે માત
  • જેનો ઉપયોગ પ્રતિરોધક ક્ષમતા વધારવામાં કરવામાં આવે છે

આયુર્વેદની એન્ટીબાયોટિકથી લઇને અશોકના પાન સંક્રમણને માત આપી શકે છે. આયુર્વેદના આધાર પર વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન એન્ડ વિકાસ નિગમના અનુસાર આયુર્વેદ એન્ટીબાયોટિક ફીફાટ્રોલ પાંચ પ્રમુખ જડી બુટ્ટીઓ સુદર્શન ઘન વટી. સંજીવની વટી, ગોદાંતી ભસ્મ, ત્રિભુવન કીર્તિ રસ અને મત્યુંજય રસથી નિર્મિત છે.

તુલસી, કુટકી, ચિર્યાતા, ગુડુચી, દરુહરિદ્ર, અપમાર્ગ, કરંજા અને મોથા બુટીના અંશ પણ સામેલ છે. લાંબી શોધ બાદ એમને એમિલ ફાર્માસ્યુટિકલે તૈયાર કરી છે. જેનો ઉપયોગ પ્રતિરોધક ક્ષમતા વધારવામાં કરવામાં આવે છે. બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયે ટ્રાયલ માટે અરજી કરી છે.

સીડીઆરઆઇમાં છોડ પર શોધ…

આસોપાલવના પાન અને લીલા ચિરેટામાં સંક્રમણને નબળા કરીને પ્રભાવકારી તત્વ સામેલ છે. એટલા માટે સીડીઆરઆઇ લખનઉની લેબમાં વૈજ્ઞાનિક છોડ પર શોધ કરી રહ્યા છે.

કોરો ફ્લૂ નામથી આવી શકે છે વેક્સીન

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે અમેરિકાના વિસ્કૉન્સિન મેડિસન વિશ્વવિદ્યાલયની સાથે મળીને ભારત બાયોટેક નાક દ્વારા આપવામાં આવનારી વેક્સીન બનાવવામાં લાગેલુ છે જેને આંતરરાષ્ટ્રીય સ્તર પર કોરો ફ્લૂ નામથી ઓળખવામાં આવશે. વેક્સીનની 30 કરોડ ડોઝ દુનિયાભરમાં પહોંચાડવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular