અરવલ્લી : મોડાસાના ચાંદ ટેકરીમાં ચૂંટણી વિવાદને લઇને બબાલ : મકાનને આગ ચાંપી દેતા મામલો પૉલિસ મથકે પહોંચ્યો.

0
8

બ્રેકિંગ : અરવલ્લી

 

અરવલ્લી : મોડાસાના ચાંદ ટેકરીમાં ચૂંટણી વિવાદને લઇને બબાલ

એક મકાનને ટોળાં આગ ચાંપી દેતા મામલો પૉલિસ મથકે પહોંચ્યો

હાર સહન ન થતાં અપક્ષના ઉમેદવારો દ્વારા કૃત્ય કર્યાનો આક્ષેપ

ટાઉન પૉલિસનો કાફલો ચાંદ ટેકરી વિસ્તારમાં ખડકી દેવાયો

 

રિપોર્ટર : ઋતુલ પ્રજાપતિ, CN24NEWS, અરવલ્લી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here