Monday, October 25, 2021
Homeદહેગામ : બહિયલ ગામના વ્યક્તિએ નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી
Array

દહેગામ : બહિયલ ગામના વ્યક્તિએ નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ગામે આવેલી નર્મદા કેનાલમાં ગામમાં રહેતા સતીશ ડાયાજી ઠાકોર સવાર સવારે ખેતરમાં ચા આપવા માટે ગયા હતા તેવા સમયે ખેતરમાં ચા પીને બપોરના સમયે ઘરે આવતા અચાનક તેમને મનમાં કંઈક લાગી આવતા અને કોઈ કારણોસર પાસે આવેલી નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવીને પોતાનું અમૂલ્ય જીવન વેડફી નાખ્યું હતું.

આ બનાવની જાણ પરિવારને થતાં પરિવાર બનાવ સ્થળે જઈને કાલુભાઈ તરવૈયાની ટીમને બોલાવીને લાશને બહાર કાઢવામાં આવી હતી ત્યારે આ બનાવ સ્થળે લોકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા માહિતી મળવા પામી છે કે આ મરનાર વ્યક્તિ અસ્થિર મગજનો હોય તેઓ જાણવા મળ્યું છે પરંતુ જે હોય તે હાલમાં તો તેનું મોત થવા પામી છે બહિયલ પોલીસે લાશને દહેગામ સરકારી દવાખાને પીએમ માટે મોકલી આપવામાં આવી છે

રિપોર્ટર : અગર સિંહ ચૌહાણ, CN24EWS, હરસોલી દહેગામ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments