Monday, December 5, 2022
Homeગુજરાતસાબરકાંઠા : હિંમતનગરમાં યોજાયું બેલેટ પેપર પર મતદાન

સાબરકાંઠા : હિંમતનગરમાં યોજાયું બેલેટ પેપર પર મતદાન

- Advertisement -

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરમાં યોજાયું બેલેટ પેપર પર મતદાન
હિમતનગરમાં મતદારના ઘરે પહોચી મતદાન ટીમ
આદર્શ બંગ્લોઝમાં વૃદ્ધ મહિલા ઘરે બેલેટ પર મતદારે કર્યું મતદાન


ઈચ્છા દર્શાવનાર ૮૦ વર્ષથી વધુ ઉમર અને દિવ્યાંગ મતદારો કરશે ઘરે મતદાન
4 વિધાનસભામાં આજરોજ 379 મતદારો ઘરે કરશે મતદાન
34 ટીમો 128 ગામોમાં મતદારોના ઘરે જઈને મતદાન કુટીર કરશે ઉભી
સાંજે 5 વાગ્યા સુધી ચાલશે મતદાન પ્રક્રિયા

 

 

REPORTER : વિમલ પટેલ, સાબરકાંઠા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular