બનાસકાંઠા : ડીસા માં નેશનલ હાઇવે 27 પર અકસ્માત, શ્વાન વચ્ચે આવી જતા એક્ટિવા ચાલક યુવતી પટકાઈ…

0
22

 

બનાસકાંઠા…… ડીસા માં નેશનલ હાઇવે 27 પર અકસ્માત…..શ્વાન વચ્ચે આવી જતા એક્ટિવા ચાલક યુવતી પટકાઈ….ઇજાગ્રસ્ત એક્ટિવા ચાલક કિંજલ ઠક્કર નું સારવાર દરમ્યાન મહેસાણા હોસ્પિટલમાં મોત નીપજ્યું…..