બનાસકાંઠા જિલ્લા ના ધાનેરા માં મધુસુદન માર્કેટ ના વેપારીઓ ધ્વરા વાજતે ગાજતે ગણપતિ દાદાની સ્થાપના

0
73

બનાસકાંઠા જિલ્લા ના ધાનેરા માં મધુસુદન માર્કેટ ના વેપારીઓ ધ્વરા વાજતે ગાજતે ગણપતિ દાદાની સ્થાપના કરી હતી અને ગણપતિ દાદા ની પૂજા અર્ચના કરી ગણપતિ મહોત્સવ ઉજવવાની તૈયારીઓ કરી હતી તો બીજી તરફ આ વખતે વેપારીઓ ધ્વરા ચાઈનીઝ માટી ની મૂર્તિ ના બદલે માટી ની મૂર્તિ લાવી હતી.

ધાનેરા મધુસુદન માર્કેટ ના વેપારીઓ દર વર્ષે ટ્રાઇ દિવસીય ગણપતિ મહોત્સવ નું આયોજન કરે છે જેમાં પહેલા દિવસે ગણપતિ સ્થાન અને તે બાદ બે દિવસ પૂજા અર્ચના કાર્ય બાદ ત્રીજા દિવસે વિશાલ શોભાયાત્રા નીકાળી ગણપતિ દાદાને વિદાય આપે છે ત્યારે આજે મધુસુદન માર્કેટ ના વહેપારીઓ ધ્વરા મધુસુદન માર્કેટ માં વાજતે ગાજતે ગણપતિ દાદાની સ્થાપના કરી હતી.

લોકો ની ભગવાન પ્રત્યે શ્રદ્ધા અપરંપાર છે પરંતુ ક્યારેય ક્યારેક લોકો ની નાની એવી ભૂલ થી ધાર્મિક લોકોની લાગણી દુભાય છે વાત ભલે ગણેશ મહોત્સવ ની હોય કે દશામાના વ્રત ની ,,,,,લોકો ખુબજ ઉત્સાહ સાથે દશામાં તેમજ ગણપતિ દાદાની મૂર્તિ લાવે છે થોડા દિવસો સુધી પૂજા અર્ચના પણ કરે છે પરંતુ પછી પાણી માં પધરાવે છે અને એ મૂર્તિ ચાઈનીઝ માટી ની બનાવટ વળી હોવાથી પાણી માં ઓગળતી નથી અને આમ તેમ રઝળે છે તે જોઈ ધાર્મિક લોકોની લાગણી દુવભય છે ત્યારે આજે ધાનેરા મધુસુદન માર્કેટ ના વેપારીઓ ધ્વરા દેશી માટી ની બનાવટ વળી મૂર્તિ લાવી ગણપતિ મહોત્સવ ની ઉજવણી કરી રહ્યા છે જેથી જયારે પણ આ ર્મુર્તી નું વિસર્જન કરવામાં આવે ત્યારે આ મૂર્તિ પાણી માં ઓગાળી જાય ત્યારે આ જોઈ અન્ય લોકો પણ ચાઈનીઝ માટી ની મૂર્તિ ના દેશુઈ માટી ની મૂર્તિ લાવે તો ધાર્મિક લોકો ની લાગણી ન દુભાય

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here