- Advertisement -
દિયોદરમાં મોર્ડન શાળાના સામે લાશ મળી..
યુવાન થરા નો હોવાનું જાણવા મળ્યું…
થરા ના જ્યંતિજી ઠાકોર ની લાશ હોવાનું જાણવા મળ્યું..
કોઈ અજાણ્યા શખ્સોએ લાશ મોર્ડન શાળાના સામે હાઈવે પર મળી.
રિપોર્ટર : ગીરીશ જોષી, CN24NEWS, દિયોદર, બનાસકાંઠા