બનાસકાંઠા : પાલનપુર તાલુકાના સાસમ ગામનો બનાવ, માતા અને બાળક નું પાણી ની ટાંકીમાં પડતા મોત

0
3074
પાલનપુર તાલુકાના સાસમ ગામનો બનાવ
માતા અને બાળક નું પાણી ની ટાંકીમાં પડતા મોત
બાળક પાણીમાં પડી હોય તેને બચાવવા જતા બંને પાણીની ટાંકીમાં ડૂબ્યા
ગઢ પોલીસને સમગ્ર મામલા ની કરાઈ જાણ
મૃતક મહિલાના પિયર પક્ષનો આક્ષેપ મહિલા ની હત્યા કરાઈ.
રિપોર્ટર : ગીરીશ જોષી, CN24NEWS, બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here