Thursday, October 28, 2021
Homeસાબરકાંઠા : પોળો ફોરેસ્ટ માં વધુ એકવાર પ્રતિબંધ : કોરોના મહામારી ને...
Array

સાબરકાંઠા : પોળો ફોરેસ્ટ માં વધુ એકવાર પ્રતિબંધ : કોરોના મહામારી ને પગલે જિલ્લા સમાહર્તા એ બહાર પાડ્યું જાહેરનામું.

પોળો ફોરેસ્ટમાં વધુ એકવાર પ્રતિબંધ.

 

કોરોના મહામારી ને પગલે જિલ્લા સમાહર્તા એ બહાર પાડ્યું જાહેરનામું.

કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે લેવાય પગલું.

મીની કાશ્મીર તરીકે પ્રખ્યાત હોવાના પગલે સહેલાણીઓનો ધસારો.

 

હોળી ધૂળેટીના તહેવાર સહિત જાહેર રજાઓના પગલે મુલાકાતીઓ વધવાની સંભાવના.

 

 

રિપોર્ટર : દીપકસિંહ રાઠોડ, CN24NEWS, સાબરકાંઠા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments