BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને કોલકાતાની હોસ્પિટલમાં દાખલ કરાયા

0
5

બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી હોસ્પિટલમાં દાખલ થયા છે. તેમણે શનિવારે છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા કોલકાતાના નર્સિંગ હોમમાં એડમિટ કર્યા હતા. સૂત્રો દ્વારા ખબર પડી છે કે તેમની એન્જીઓપ્લાસ્ટી કરાવવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here