Tuesday, September 28, 2021
HomeBCCLએ મેડિકલ એક્ઝિક્યુટિવના 81 પદો પર ભરતીની જાહેરાત કરી
Array

BCCLએ મેડિકલ એક્ઝિક્યુટિવના 81 પદો પર ભરતીની જાહેરાત કરી

BCCL (ભારત કોકિંગ કોલ લિમિટેડ)એ સીનિયર મેડિકલ સ્પેશ્યાલિસ્ટ અને મેડિકલ સ્પેશ્યાલિસ્ટના 81 પદો પર ભરતીની જાહેરાત કરી છે. આ પદો માટે એપ્લિકેશન પ્રોસેસ શરૂ થઈ ગઈ છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારો 30 એપ્રિલ સુધી અરજી કરી શકે છે.

પદોની સંખ્યા: 81

પદ સંખ્યા
સીનિયર મેડિકલ સ્પેશ્યાલિસ્ટ/મેડિકલ સ્પેશ્યાલિસ્ટ 36
સીનિયર મેડિકલ ઓફિસર 42
સીનિયર મેડિકલ ઓફિસર (ડેન્ટલ) 03

 

યોગ્યતા…

આ પદો માટે અરજી કરનારા ઉમેદવારો પાસે કોઈ પણ માન્યતા પ્રાપ્ત ઈન્સ્ટિટ્યુટ અથવા કોલેજની MBBSની ડિગ્રી હોવી જરૂરી છે. યોગ્યતા સંબંધિત વધુ માહિતી માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છે.

વય મર્યાદા…

સીનિયર મેડિકલ સ્પેશ્યાલિસ્ટના પદો માટે અરજી કરનારા ઉમેદવારોનીઉંમર 42 વર્ષ અને મેડિકલ ઓફિસરના પદો માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 35 વર્ષની છે. રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને નિયમાનુસાર છૂટછાટ આપવામાં આવશે.

મહત્ત્વની તારીખ…

અરજી શરૂ થવાની તારીખ: 12 એપ્રિલ
અરજી કરવાની છેલ્લી તારીખ: 30 એપ્રિલ

આ રીતે અરજી કરો…

ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર આ પદો માટે ડેડલાઈનની અંદર એપ્લિકેશન ફોર્મ ભરી નીચેના એડ્રેસ પર મોકલવાનું રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments