યાહૂ મોસ્ટ સર્ચ લિસ્ટ : ‘બિગ બોસ’, ‘મિર્ઝાપુર’, ‘રામાયણ’-‘મહાભારત’ને પછાડીને ‘તારક મહેતા…’ યાહૂ મોસ્ટ સર્ચ 2020ના લિસ્ટમાં ટોચ પર.

0
0

યાહૂએ વર્ષ 2020ના મોસ્ટ સર્ચ ફિલ્મ તથા ટીવી શોની યાદી બહાર પાડી છે. ટોપ ટેન લિસ્ટમાં ટોચના સ્થાને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છે. કોમેડી સિરિયલ છેલ્લાં 12 વર્ષથી ચાલી રહી છે. આ સિરિયલે ‘બિગ બોસ’ તથા ‘મિર્ઝાપુર’ને પછાડીને ટોચનું સ્થાન મેળવ્યું છે.

લૉકડાઉનમાં બી આર ચોપરાની ટીવી સિરિયલ ‘મહાભારત’ તથા રામાનંદ સાગરની ‘રામાયણ’ ફરી વાર ટેલિકાસ્ટ કરવામાં આવી હતી. ‘મહાભારત’ બીજા સ્થાને તથા ‘રામાયણ’ ચોથા સ્થાને હતું.

ટોપ ટેન ટીવી શો-ફિલ્મ

 1. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા
 2. મહાભારત
 3. દિલ બેચારા
 4. રામાયણ
 5. ધ કપિલ શર્મા શો
 6. બાગી 3 (હિંદી ફિલ્મ)
 7. બિગ બોસ
 8. સ્ટ્રીટ ડાન્સર 3D (હિંદી ફિલ્મ)
 9. શકુંતલા દેવી (હિંદી ફિલ્મ)
 10. મિર્ઝાપુર (વેબ સિરીઝ)

આ પહેલાં યાહૂએ મોસ્ટ સર્ચ ફીમેલ સેલિબ્રિટીઝ તથા મોસ્ટ સર્ચ મેલ સેલિબ્રિટીનું લિસ્ટ બહાર પાડ્યું હતું, જેમાં સુશાંત સિંહ રાજપૂત તથા રિયા ચક્રવર્તી ટોપ પર રહ્યાં હતાં.

મોસ્ટ સર્ચ ફીમેલ સેલિબ્રિટી

 1. રિયા ચક્રવર્તી
 2. કંગના રનૌત
 3. દીપિકા પાદુકોણ
 4. સની લિયોની
 5. પ્રિયંકા ચોપરા
 6. કેટરીના કૈફ
 7. નેહા કક્કર
 8. કનિકા કપૂર
 9. કરીના કપૂર
 10. સારા અલી ખાન

મોસ્ટ સર્ચ મેલ સેલિબ્રિટી

 1. સુશાંત સિંહ રાજપૂત
 2. અમિતાભ બચ્ચન
 3. અક્ષય કુમાર
 4. સલમાન ખાન
 5. ઈરફાન ખાન
 6. રિશી કપૂર
 7. એસ પી બાલાસુબ્રમણ્યમ
 8. સોનુ સૂદ
 9. અનુરાગ કશ્યપ
 10. અલ્લુ અર્જુન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here