નવસારી : ચીખલીનાં અધિકારી દ્વારા રસ્તો બનાવ્યા પહેલાંજ સૂચન બોડ લગાવી દેતા લોકોમાં રોષ

0
493
ચીખલી તાલુકા પંચાયતના કાર્યપાલક ઈજનેર – પંચાયત મા-મ વિભાગ દ્રારા  મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજના હેઠણ ચીખલી તાલુકાના રૅઠવાળીયાના ઉઢવળ ગામે  નહેરની બાજુમાં આવેલો  રોડની લંબાઈ ૧ -૨૦કી.મી અંતર નો રૂપિયા  ૩૨,૩૧,૦૦૦:૦૦ લાખનો માર્ગ બનાવ્યા  પહેલા જ બોડ સૂચનમાં માર્ગ પૂર્ણ થવાનું સૂચન બોડ લગાવી દેતા ગામજનોમાં અગ્નિજેવો માહોલ
ટૂંક સમયમાં રસ્તો પાકો નહિ બનાવવામાં આવેતો ઉચ્ચ કક્ષાએ આવેદનપત્રની ચીમકી આપી 
ગામ લોકોએ ગણદેવી 176 ના ધારાસભ્યં નરેશ પટેલને વારંવાર રજુઆત તેમ છતાં કામ અધૂરું 
ભારત દેશ આઝાદ થયોને  વર્ષો વીતી જ્વા પામ્યાં છે જ્યારે આજાદી પહેલાના સમયના હજી રસ્તાઓ જોવા મળી શકે છે જ્યારે ચીખલી તાલુકાના રૅઠવાણીયા  ઉઢવળ ગામે આઝાદી પહેલાંનો માર્ગ જોવા મળી રહ્યો છે જે માર્ગ પાકો રસ્તો બનાવવામાં ત્યાંના લોકોએ અનેક પ્રસાસન તેમજ રાજ કરણી ઓને રજુઆત કરી હતી ત્યારે બાદ આજે રસ્તો મંજુર થવા પામ્યો છે જ્યારે રસ્તો મંજુર થયો ત્યારે ચીખલી માં આવેલી પંચાયત (મા- મ) પેટા વિભાગની લાલયાવાળી સામે આવી રહી છે ત્યાંના લોકો વર્ષોથી પાકા રસ્તાની રાહ જોઇને બેઠી છે જ્યારે ચીખલીનાં અધિકારી દ્વારા રસ્તો બનાવ્યા  પહેલાંજ સૂચન બોડ લગાવી દેતા લોકોમાં રોષ ફેલાયો છે.
જ્યારે સૂચન બોડમાં લખાણ માં આ માર્ગ તારીખ – ૮/03/2019 થી કામ શરૂ કર્યું જ્યારે રસ્તાનું કામ પૂર્ણ કર્યા તારીખ 7/12/2019 એટલે 10 મહિનામાં  માર્ગ બનાવ્યુંના સૂચન કર્યું છે જ્યારે ગામલોકો આ બોડ જોઈને આચાર્ય પામીજતા લોકોમાં ઉકણતો ચરું જેવી હાલત જોવા મળી રહી છે જ્યારે આ રસ્તા માટે ચીખલીનાં ધારાસભ્ય નરેશ પટેલ ને પણ જાણ કરવામાં આવી હતી પરંતુ ધારાસભ્ય ધ્વારા તારીખ પણ તારીખ આપી રહ્યા હોવાનું ગામલોકો જણાવી રહ્યા છે જ્યારે ટૂંક સમયમાં રસ્તો પાકો નહિ બનાવવામાં આવેતો ઉચ્ચ કક્ષાએ આવેદનપત્ર આપવાની ગામલોકોએ ચીમકી આપી છે.
રિપોર્ટર : દિપક સોલંકી, CN24NEWS, ચીખલી, નવસારી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here