Thursday, March 28, 2024
Home2020ના બેસ્ટ સ્માર્ટફોન:સેમસંગ, શાઓમીથી લઈને રિયલમી, ઓપ્પો સુધી; આ વર્ષના બેસ્ટ લૉ...
Array

2020ના બેસ્ટ સ્માર્ટફોન:સેમસંગ, શાઓમીથી લઈને રિયલમી, ઓપ્પો સુધી; આ વર્ષના બેસ્ટ લૉ અને મિડ બજેટ સ્માર્ટફોનનું લિસ્ટ જુઓ

- Advertisement -

2020ના અંતિમ મહિનાઓમાં સ્માર્ટફોનની ડિમાન્ડ વધતી જોવા મળી. તેમાં ચાઈનીઝ કંપનીઓની જ બોલબાલા રહી. તો સાઉથ કોરિયન કંપની સેમસંગનો સેલિંગ ગ્રાફ ઝડપથી વધ્યો. સેમસંગ, શાઓમી, રિયલમી, ઓપ્પો, પોકો, ટેક્નો જેવી કંપનીઓના લૉ બજેટ અને મિડ બજેટ સ્માર્ટફોનની ડિમાન્ડ રહી. અમે આ વર્ષના ટોપ-5 લૉ અને મિડ બજેટ સ્માર્ટફોન વિશે જણાવી રહ્યા છે.

વર્ષ 2020ના બેસ્ટ લૉ બજેટ સ્માર્ટફોન
1. ટેક્નો સ્પાર્ક 6 ગો

આ સ્માર્ટફોનની કિંમત 8499 રૂપિયા છે. ફોનમાં 6.52 ઈંચની મોટી ડિસ્પ્લે છે અને 13MPનું ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ છે. તેમાં 5000 mAhની બેટરી મળે છે.

ટેક્નો સ્પાર્ક 6 ગોનાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે 6.52-ઈંચ HD+
પ્રોસેસર મીડિયાટેક હીલિયો A25
રેમ અને સ્ટોરેજ 4GB, 64GB
રિઅર કેમેરા 13MP + AI લેન્સ ડ્યુઅલ
ફ્રન્ટ કેમેરા 8MP
બેટરી 5000 mAh

2. ઓપ્પો A15
આ સ્માર્ટફોનની કિંમત 9490 રૂપિયા છે. ફોનમાં 6.52 ઈંચની ડિસ્પ્લે મળે છે. ફોન 13MPનું ટ્રિપલ રિઅર કેમેરા ધરાવે છે. તેમાં 4230mAhની બેટરી મળે છે.

ઓપ્પો A15નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે 6.52-ઈંચHD+
પ્રોસેસર મીડિયાટેક હીલિયો P35
રેમ અને સ્ટોરેજ 3GB, 32GB
રિઅર કેમેરા 13MP + 2MP + 2MP
ફ્રન્ટ કેમેરા 5MP
બેટરી 4230mAh

3. રિયલમી C15 ક્વૉલકોમ એડિશન
આ સ્માર્ટફોનની કિંમત 8999 રૂપિયા છે. ફોનમાં 6.52 ઈંચની ડિસ્પ્લે છે અને 13MPનું ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ મળે છે. તેમાં 6000mAhની બેટરી મળે છે.

રિયલમી C15 ક્વૉલકોમ એડિશનનાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે 6.52-ઈંચ HD+
પ્રોસેસર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 460
રેમ અને સ્ટોરેજ 3GB, 32GB
રિઅર કેમેરા 13MP + 8MP + 2MP + 2MP
ફ્રન્ટ કેમેરા 8MP
બેટરી 6000mAh

4. પોકો C3
આ સ્માર્ટફોનની કિંમત 7999 રૂપિયા છે. ફોન 6.53 ઈંચની ડિસ્પ્લે સાથે આવે છે. તેમાં 13MPનું ટ્રિપર રિઅર કેમેરા સેટઅપ છે. તેમાં 5000mAhની બેટરી મળે છે.

પોકો C3નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે 6.53-ઈંચ HD+
પ્રોસેસર મીડિયાટેક હીલિયો G35
રેમ અને સ્ટોરેજ 4GB, 64GB स्टोरेज
રિઅર કેમેરા 13MP + 2MP + 2MP
ફ્રન્ટ કેમેરા 5MP
બેટરી 5000mAh

5. રેડમી 9
આ સ્માર્ટફોનની કિંમત 9799 રૂપિયા છે. ફોન 6.53 ઈંચની ડિસ્પ્લે સાથે આવે છે. તેમાં 13MPનું ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ મળે છે. તેમાં 5000mAhની બેટરી મળે છે.

રેડમી 9નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે 6.53-ઈંચ HD+
પ્રોસેસર મીડિયાટેક હીલિયો G35
રેમ અને સ્ટોરેજ 4GB, 64GB स्टोरेज
રિઅર કેમેરા 13MP + 2MP
ફ્રન્ટ કેમેરા 5MP
બેટરી 5000mAh

વર્ષ 2020ના બેસ્ટ મિડ બજેટ સ્માર્ટફોન
1. સેમસંગ ગેલેક્સી M31

સેમસંગના આ સ્માર્ટફોનની કિંમત 17,999 રૂપિયા છે. તેમાં 6.4 ઈંચની ડિસ્પ્લે અને 64MPનું ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ મળે છે. તેમાં 6000mAhની બેટરી મળે છે.

ડિસ્પ્લે 6.4-ઈંચ HD+
પ્રોસેસર સેમસંગ એક્સીનોસ 9 ઓક્ટા 9611
રેમ અને સ્ટોરેજ 6GB, 128GB
રિઅર કેમેરા 64MP + 8MP + 5MP + 5MP
ફ્રન્ટ કેમેરા 32MP
બેટરી 6000mAh

2. રેડમી 9 પાવર
આ સ્માર્ટફોનની કિંમત 13,999 રૂપિયા છે. તે 6.53 ઈંચની ડિસ્પ્લે ધરાવે છે. ફોનમાં 48MPનું ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ છે. તેમાં 6000mAhની બેટરી મળે છે.

ડિસ્પ્લે 6.53-ઈંચ HD+
પ્રોસેસર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 662
રેમ અને સ્ટોરેજ 4GB, 64GB
રિઅર કેમેરા 48MP + 8MP + MP + 2MP
ફ્રન્ટ કેમેરા 8MP
બેટરી 6000mAh

3. રેડમી નોટ 9
આ સ્માર્ટફોનની કિંમત 15,785 રૂપિયા છે. તે 6.53 ઈંચની ડિસ્પ્લે ધરાવે છે. ફોનમાં 48MPનું ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ છે. તેમાં 5020mAhની બેટરી મળે છે.

ડિસ્પ્લે 6.53-ઈંચ HD+
પ્રોસેસર મીડિયાટેક હીલિયો G85
રેમ અને સ્ટોરેજ 6GB, 128GB स्टोरेज
રિઅર કેમેરા 48MP + 8MP + MP + 2MP
ફ્રન્ટ કેમેરા 13MP
બેટરી 5020mAh

4. પોકો X3
પોકોના આ મિડરેન્જ સ્માર્ટફોનની કિંમત 15,999 રૂપિયા છે. ફોનમાં 6.67 ઈંચની ડિસ્પ્લે મળે છે. ફોનમાં 64MPનું ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ મળે છે. તેમાં 6000mAhની બેટરી મળે છે.

ડિસ્પ્લે 6.67-ઈંચ HD+
પ્રોસેસર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 732G
રેમ અને સ્ટોરેજ 6GB, 64GB स्टोरेज
રિઅર કેમેરા 64MP + 13MP + 2MP + 2MP
ફ્રન્ટ કેમેરા 20MP
બેટરી 6000mAh

5. મોટોરોલા g9 પાવર
મોટોરોલાના આ સ્માર્ટફોનની કિંમત 11,999 રૂપિયા છે. ફોનમાં 6.78 ઈંચની ડિસ્પ્લે મળે છે. તેમાં 64MPનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળે છે. તેમાં 6000mAhની બેટરી મળે છે.

ડિસ્પ્લે 6.78-ઈંચ HD+
પ્રોસેસર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 662
રેમ અને સ્ટોરેજ 4GB, 64GB
રિઅર કેમેરા 64MP + 2MP + 2MP
ફ્રન્ટ કેમેરા 16MP
બેટરી 6000mAh

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular