Wednesday, September 22, 2021
Home'ભાભીજી ઘર પર હૈ',જાણો નવા ગોરી મેમના સિલેકશન પર શું કહ્યું 'જુના...
Array

‘ભાભીજી ઘર પર હૈ’,જાણો નવા ગોરી મેમના સિલેકશન પર શું કહ્યું ‘જુના ગોરી મેમે’.

લાંબા સમયથી સિરિયલ ‘ભાભીજી ઘર પર હૈ’ માં અનીતા ભાભી એટલે કે, ગોરી મેમના પાત્ર માટે શોધ ચાલી રહી હતી. પરંતુ હવે ફાઈનલ થઇ ગયું છે, કે આ રોલ કોણ નિભાવશે. આ ખાસ રોલ નેહા પેંડસે નિભાવવા જઈ રહી છે. પહેલા આ રોલ સૌમ્યા ટંડન ભજવતી હતી. અને આ રોલ દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવતો હતો.

2015 માં શરુ થયેલ શો ‘ભાભીજી ઘર પર હૈ’માં સૌમ્યા ટંડને ગોરી મેમનો રોલ 2020 સુધી નિભાવ્યો. હવે આ કિરદાર નેહા પેંડસે નિભાવવા જઈ રહી છે.

‘ભાભીજી ઘર પર હૈ’

સૌમ્યાની જગ્યાએ નેહાની પસંદગી પર સૌમ્યાએ વાત કરી હતી. અને આ સિલેકશન પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. સૌમ્યાએ કહ્યું કે ‘આ સમાચાર સાંભળીને મને આનંદ થયો. નેહા આ પાત્ર માટે સારી પસંદગી છે’.તેણે કહ્યું, કે ‘મેં તેમની સાથે નોન-ફિક્શન શોમાં કામ કર્યું છે. મને ખાતરી છે કે તે આ ભૂમિકાને ન્યાય આપશે’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments