અરવલ્લી : મોડાસા નગરપાલિકાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત

0
17

અરવલ્લી : મોડાસા નગરપાલિકાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત

મોડાસા નગરપાલિકાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત થઇ છે. 1 થી 4 વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીની પેનલનો વિજય થયો છે. જ્યારે વોર્ડ નંબર 5 માં 3 બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળી છે.

બાઇટ : દેવલ ત્રિવેદી, નેતા ભાજપ

છેલ્લા ૨૫ વર્ષથી ભારતીય જનતા પાર્ટી નગરપાલિકા પર સત્તા પર છે. ત્યારે આ વર્ષે પણ ફરીથી સત્તામાં બેસશે. ભારતીય જનતા પાર્ટીને કુલ ૧૯ બેઠકો મળી છે તેને લઈને ભારતીય જનતા પાર્ટીમાં ખુશીની લહેર પ્રસરી છે.

બાઇટ : રણધીર ચુડઘર, શહેર પ્રમુખ, ભાજપ

 

રિપોર્ટર : ઋતુલ પ્રજાપતિ, CN24NEWS, અરવલ્લી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here