Wednesday, September 29, 2021
Homeગુજરાતના રાશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર : છ લાખથી વધારે રાશનકાર્ડ સરકારે...
Array

ગુજરાતના રાશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર : છ લાખથી વધારે રાશનકાર્ડ સરકારે બ્લોક કરી નાખ્યા

રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ ગરીબોને મફત અનાજ આપવામાં આવે છે. જોકે, હવે છ મહિનાથી વધુ સમયથી અનાજ લીધુ ન હોય તેવા રેશનકાર્ડ બ્લોક કરી દેવાયા છે. રાજ્યના અન્ન નાગરિક પુરવઠા વિભાગે આવા રેશનકાર્ડ સાયલન્ટ કેટેગરીમાં મૂકી દીધા છે.

આ રેશનકાર્ડ ધારકોએ ઇ- વેરિફિકેશન કરાવવુ પડશે નહિતર નોનએનએફએસસી કેટેગરીમાં તબદીલ કરી દેવા નક્કી કર્યુ છે. આખાય ગુજરાતમાં બે લાખથી વધુ રેશનકાર્ડને બ્લોક કરી દેવાયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments