બિહાર : શોભાયાત્રામાં DJનાં ઘોંઘાટથી હાથી ગાંડો થયો

0
5

બિહારના સિવાન જિલ્લામાં શિવરાત્રીના દિવસે નીકળેલી શોભાયાત્રામાં એક હાથી ભડકતાં અફરાતફરી મચી ગઈ હતી. શોભાયાત્રામાં DJનો વધારે ઘોંઘાટ હોવાથી તેની બાજુમાંથી પસાર થતો હાથી ભડક્યો હતો અને સૂંઢથી DJનો ટેમ્પો ઊંધો વાળી દીધો હતો. મહત્ત્વનું છે કે, આ ઘટનામાં સદનસીબે કોઈ દુર્ઘટના થઈ નથી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાઇરલ થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here