BJP સાંસદ મનસુખ વસાવાએ જાહેરમાં કહ્યું, કન્યા છાત્રાલય બનાવવામાં કચાશ રાખી તો કોઇને નહીં છોડુ

0
26

રાજપીપળાઃ રાજપીપળા ખાતે 7.60 કરોડના ખર્ચે આદિવાસી કન્યા છાત્રાલય બનવા જઇ રહ્યું છે, ત્યારે છાત્રાલયના બિલ્ડિંગના ખાતમૂર્હુતમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા હાજર રહ્યા હતા. તેમણે જાહેર મંચ પરથી કહ્યું હતું કે, તમારા મુખ્ય અધિકારી ક્યાં છે અને મુખ્ય એજન્સી કેમ હાજર રહી નથી. અને અમે આજે અહીં આવ્યા છીએ ત્યારે તમારા મુખ્ય અધિકારી ગાંધીનગરમાં શું કરે છે. આદિવાસી કન્યા છાત્રાલયમાં જો કોઇ કચાશ રાખી તો હું કોઇને નહીં છોડું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here