Saturday, April 20, 2024
Homeફેસબૂક,વ્હોટ્સઅપ પર ભાજપ અને RSSનો કબ્જો: રાહુલ ગાંધી
Array

ફેસબૂક,વ્હોટ્સઅપ પર ભાજપ અને RSSનો કબ્જો: રાહુલ ગાંધી

- Advertisement -

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે ભાજપ, આરએસએસ ભારતમાં ફેસબુક અને વોટ્સએપનું નિયંત્રણ કરે છે. તેઓ આના દ્વારા ફે ન્યૂઝ અને નફરત ફેલાવે છે.

રાહુલ ગાંધીએ એક અખબારના અહેવાલને ટાંકીને ભાજપ અને આરએસએસ પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું, ‘ભારતમાં ફેસબુક અને વોટ્સએપ પર ભાજપ અને આરએસએસનો કબજો છે. તેઓ આ દ્વારા ફેક ન્યૂઝ અને નફરત ફેલાવવા માટે કામ કરે છે. તેઓ આનો ઉપયોગ મતદારોને પ્રભાવિત કરવા માટે કરે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular