Monday, December 5, 2022
Homeરાજકોટધોરાજી : ભાજપના ઉમેદવારે કર્યો લોકસંપર્ક કાયર્ક્રમ

ધોરાજી : ભાજપના ઉમેદવારે કર્યો લોકસંપર્ક કાયર્ક્રમ

- Advertisement -

ભાજપના ઉમેદવારે કર્યો લોકસંપર્ક કાયર્ક્રમ
મહેન્દ્ર ભાઈ પાડલીયાએ ગામડાઓમાં કર્યો લોકસંપર્ક
ઉમેદવારે જીતનો આશાવાદ કર્યો વ્યક્ત

 

રાજકોટ જીલ્લાના ધોરાજી ઉપલેટા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર એવા મહેન્દ્રભાઈ પાડલીયા દ્વારા ચૂંટણી પ્રચાર માટે ગામડાઓમાં જઈ સ્થાનિકોનો લોકસંપર્ક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. લોકસંપર્ક કાર્યક્રમ દરમિયાન ઉમેદવાર સાથે આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. લોકસંપર્ક દરમિયાન ઉમેદવાર મહેન્દ્ર પાડલીયાને લોકોનું જન સમર્થન મળવા પામ્યું હતું. ત્યારે વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર મહેન્દ્ર ભાઈ પાડલીયા દ્વારા પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હોતો.

અલ્પેશ ત્રિવેદી, ધોરાજી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular