Monday, December 5, 2022
Homeવડોદરાડભોઇ : ભાજપના ઉમેદવારે નવા સીમાંકન ગામોની કરી મુલાકાત

ડભોઇ : ભાજપના ઉમેદવારે નવા સીમાંકન ગામોની કરી મુલાકાત

- Advertisement -

ભાજપના ઉમેદવારે નવા સીમાંકન ગામોની કરી મુલાકાત
ઉમેદવારનું ઠેર-ઠેર કરવામાં આવ્યું સ્વાગત
શૈલેષભાઇ મહેતા દ્વારા જીતનો આશાવાદ કરાયો વ્યક્ત

 

વડોદરા જીલ્લાના ડભોઇ વિધાનસભા બેઠક માટે આગામી 5મી ડિસેમ્બરના રોજ બીજા તબક્કામાં મતદાન યોજવાનું છે. ત્યારે ડભોઇ વિધાનસભામાં દરેક પક્ષ પોતાના મતદાતાઓ ને રિજવાં માટે મેદાન મા ઉતારી પડયા છે. જેને લઇ ડભોઇ વિધાનસભામાં આવતા ગામો સુંદરપુરા, સભીપુરા,સલાડ, સાહપુરા, હંસાપુરા, અજિતપુરા, સમસાબદ, રુવાદ, રામનાથ, દોલતપુરા ગામોમાં આજરોજ ભાજપના ઉમેદવાર પોતાના કાર્યકર્તાઓ અને સમર્થકોના કાફીલા સાથે પ્રચાર કરવા પહોંચ્યા હતા જ્યાં તેમને ઠેર ઠેર આવકાર મળવા પામ્યો હતો.હાલ નગરના નવાસીમાનકાન વિસ્તારમા પ્રચાર કરતા શૈલેષ મહેતા દ્વારા બહુમતી થી જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

બાઈટ : શૈલેષભાઇ મહેતા, ઉમેદવાર, ભાજપ

 

આ કાર્યક્રમમાં તેમની સાથે ભાજપ કાર્યકરો મહેશ પટેલ, ભાવેશ પટેલ , તાલુકા પ્રમુખ દિનેશ પટેલ, ડો. બી.જે.બ્રહ્મભટ્ટ, શશીકાંતભાઈ પટેલ, નીરવ પટેલ, વિક્રાંત પટેલ, વકીલ અશ્વિનભાઈ પટેલ વિરલભાઈ પટેલ દેેેવેેન્દ્રર ઠાકોર સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહયા હતા.

 

રીપોટર વિકાસ ચતુવેદી ડભોઇ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular