Friday, October 22, 2021
Homeગાંધીનગર : આજે જીતુ વાઘાણીના અધ્યક્ષસ્થાને ભાજપ કોર કમિટીની બેઠક, વિજય રૂપાણી...
Array

ગાંધીનગર : આજે જીતુ વાઘાણીના અધ્યક્ષસ્થાને ભાજપ કોર કમિટીની બેઠક, વિજય રૂપાણી અને નીતિન પટેલ હાજર રહેશે

  • અગાઉ રાજ્યસભા ચૂંટણીને પગલે રાજકીય ગરમાવા જોવા મળ્યા હતા
  • કોંગ્રેસ છોડનારા 5 કોંગી ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે

ગાંધીનગર. આજરોજ ગાંધીનગરના કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના અધ્યક્ષસ્થાને મળનારી ભાજપ કોર કમિટિની બેઠક મહત્વપૂર્ણ રહેશે. આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ડે. સીએમ. નીતિન પટેલ હાજર રહેશે.

5 કોંગી ધારાસભ્યો કોંગ્રેસમાં જોડાયા હતા

ગુજરાતમાં કોરોનાની મહામારી વચ્ચે છેલ્લા થોડા સમયથી રાજ્યના રાજકારણમાં પણ ગરમાવો જોવા મળ્યો. હાલમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી અગાઉ રાજકીય પક્ષો આમને-સામને જોવા મળ્યાં હતા. જ્યારે કોંગ્રેસના કેટલાંક ધારાસભ્યોએ ચૂંટણી અગાઉ રાજીનામાં આપ્યા હતા. ત્યારબાદ હાલમાં રાજીનામાં આપેલા અંદાજે 5 ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments