Wednesday, September 28, 2022
Homeઆજે કમલમમાં ભાજપની બેઠક, ભાજપમાં પ્રદેશ માળખામાં ફેરફાર કરવામાં આવે શક્યતા
Array

આજે કમલમમાં ભાજપની બેઠક, ભાજપમાં પ્રદેશ માળખામાં ફેરફાર કરવામાં આવે શક્યતા

- Advertisement -

ગાંધીનગર. રાજ્યસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ અને હવે પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીઓ આવી રહી છે. જેના ભાગરૂપે આજે ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપની મહત્વની બેઠક મળી રહી છે. આ બેઠક દરમિયાન ભાજપના પ્રદેશ માળખામાં ફેરફાર કરવામાં આવે તેવી શક્યતાઓ લાગી રહી છે.આ બેઠકમાં ભાજપની પ્રદેશ કોર કમિટી સહિત સાંસદો અને ધારાસભ્યો હાજર રહેવાના છે. બેઠકમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખ અંગે ચર્ચા કરવામાં આવી શકે છે અને ધારાસભ્યો, સાંસદોનો અભિપ્રાય લેવામાં આવી શકે છે. પ્રદેશ પ્રમુખ ઉપરાંત જિલ્લા અને તાલુકાના પ્રમુખની નિમણૂકો અંગે પણ વિસ્તારથી ચર્ચા કરવામાં આવી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular