Tuesday, September 21, 2021
Homeકોંગ્રેસના ગઢમાં ગાબડુ પાડી ભાજપે ગુજરાતના આ જિલ્લામાંથી ફરી નેતાઓ આયાત કર્યા
Array

કોંગ્રેસના ગઢમાં ગાબડુ પાડી ભાજપે ગુજરાતના આ જિલ્લામાંથી ફરી નેતાઓ આયાત કર્યા

કોંગ્રેસના ગઢ ગણાતા આણંદમાં આજે ફરી એક વખત ગાબડુ પડ્યુ છે. વિનુભાઈ ઠાકોર, મનોહરસિંહ પરમાર પછી હવે કેતન બારોટે કેસરિયો ધારણ કર્યો છે. આણંદ નગરપાલિકા વિરોધ પક્ષ કોંગ્રેસના દંડક અને કાઉન્સિલર કેતન બારોટ સહિત 100થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે. ભાજપમાં જોડાનારા સભ્યો ડી જે સાથે રેલી સ્વરૂપે ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. તેઓએ જિલ્લા પ્રમુખ અને સાંસદના હસ્તે કેસરિયો ધારણ કર્યો છે. આણંદ કોંગ્રેસની કામગીરીથી નારાજ થઈને ભગવો ધારણ કર્યો હોવાનું મનાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments