કોરોનાના લક્ષણો સામે આવતા ભાજપના પ્રવક્તા ડો. સંબિત પાત્રા હોસ્પિટલમાં દાખલ

0
0

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ડો. સંબિત પાત્રાને ગુરુગ્રામની એક હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુરૂવારે તેમને કોરોનાના લક્ષણો જણાતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here