દહેગામ : તલોદ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો : આજે ચૂંટણી થતા પ્રમુખ અને ઉપપ્રમુખ ભાજપના ચૂંટાયા

0
8

 

તલોદ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો
પ્રમુખ અને ઉપપ્રમુખ ભાજપના ચૂંટાયા પણ 15 સદસ્યો સાથે બહુમતી મેળવી
પ્રમુખ અને ઉપપ્રમુખ વિજય બનતા ડેટા ફોડીને ઉત્સવ મનાવવામાં આવ્યો

 

 

તલોદ નગરપાલિકામાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. તેમાં પહેલા નગર પાલિકા કોંગ્રેસ શાસિત હતી. આજે નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ તેમાં કોંગ્રેસના સદસ્ય ભાજપ માં જોડાતા 15 સદસ્યોએ સાથે ભાજપની બહુમતિ મળતા પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટણી અધિકારી ના રૂબરૂ માં થતાં ભાજપને ૧૫ વોટ મળ્યા અને કોંગ્રેસને ૭ વોટ મળતા ભાજપનો બહુમતીથી ભવ્ય વિજય થવા પામ્યું હતું.

બાઈટ

 

આજે નગરપાલિકા ભાજપે ઝૂંટવી લેતાં ભાજપના આગેવાનોમાં ભારે ખુશીનો માહોલ છવાઇ જવા પામ્યો છે. અને કડક પોલીસ બંદોબસ્ત સાથે આ ચૂંટણી યોજાઈ હતી. આ પ્રસંગે ચૂંટણી અધિકારી ચીફ ઓફિસરની રૂબરૂમાં ચૂંટણી જતા ભાજપે બહુમતી મેળવી લેતાં ભાજપના કાર્યકરો દ્વારા ટેટા ફોડીને વધાવી લેવામાં આવ્યું હતું. તેમાં ભાજપના 15 અને કોંગ્રેસ 7 સદસ્યો સાથે ૨૩ સદસ્યમાંથી પ્રમુખ તરીકે દક્ષાબેન પ્રકાશ સિંહ ઝાલા અને ઉપપ્રમુખ તરીકે રુતલ પ્રવીણભાઈ પટેલ ચુંટાઇ આવે છે. અને નગરપાલિકામાં કોંગ્રેસનું કમળ ખીલાવી દીધું છે.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here