Monday, October 18, 2021
Homeદહેગામ : શહેરના મુખ્ય માર્ગ પર પોલિસની બાજ નજર, ચારે બાજુ પોલિસની...
Array

દહેગામ : શહેરના મુખ્ય માર્ગ પર પોલિસની બાજ નજર, ચારે બાજુ પોલિસની નાકાબંધી

દહેગામ શહેરના મુખ્ય માર્ગ પર પોલિસની બાજ નજર
શહેરના ચારે બાજુ પોલિસની નાકાબંધી

 

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ અને તાલુકાની જનતાને સરકાર તરફથી આદેશ કરવામાં આવી રહયો છે કે લોકોએ ઘરમાં રહેવાનુ પસંદ કરો કામ સિવાય બહાર જવાનું બંધ કરી દો અને બહાર જશો તો નાહક નું હેરાન થવુ પડશે તેના કરતા ઘરે રહેવુ હિતાવહ છે. પોલિસ પોતાની ફરજ બજાવી રહી છે તેથી કાયદો અને વ્યવસ્થાની જવાબદારી પોલિસના શીરે હોવાથી પોલિસ કાયદાની જોગવાઇ મુજબ કડક તકેદારીના પગલાં ભરસે તેવી શહેરના માર્ગો પર હાલમાં કામ પોલિસ દ્વારા સક્રિય બનાવી દેવામાં આવ્યું છે.

 

 

હાલમા કોરોના વાયરસને અનુસરીને દહેગામ શહેરના મુખ્ય માર્ગો સુમસામ બની ગયા છે અને શહરની ચારે બાજુ નાકા પર કડક પોલિસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલિસ આવતાં જતા વાહનો પર બાજ નજર રાખી રહ્યું છે.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments