લાયન્સ ક્લબ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા ખંભાળિયા માં રકતદાન તેમજ સર્વરોગ નિદાન સારવાર કેમ્પ યોજાયો

0
53
ખંભાળિયા લાયન્સ ક્લબ ના પ્રમુખ ડૉ. શાલીન પટેલ તેમજ ઈ.ચા. PI અરવિંદસિંહ જાડેજા ની રાહબરી હેઠળ લાયન્સ ક્લબ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા ખંભાળિયા માં નવી લોહાણા મહાજનવાડી ખાતે રકતદાન તેમજ સર્વરોગ નિદાન – સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.
કેમ્પ માં ડૉકટરો દ્વારા દર્દીઓને તપાસી સ્થળ પર જ વિનામૂલ્યે દવાઓ પણ આપવામાં આવી હતી.
રકતદાન કેમ્પ માં આવેલ રક્તદાતાઓ ને સંસ્થાઓ તરફથી સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી.
બાયટ : ડો. શાલીન પટેલ, લાયન્સ કલબ પ્રમુખ
કેમ્પમાં વિવિધ રોગ ના નિષ્ણાંત તબીબો દ્વારા સેવાઓ આપવામાં આવી હતી.
કાર્યક્રમ ને સફળ બનાવવા લાયન્સ ક્લબ ના સભ્યો તેમજ પોલીસ પરિવાર દ્વારા ભારે જહેમત ઉઠાવવા માં આવી હતી.
 
રિપોર્ટર :સંજય મર્દનીયા, CN24NEWS, જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here