Wednesday, September 28, 2022
Homeએન્ટરટેમેન્ટબોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા ઓલ બ્લેક લૂકમાં જોવા મળી

બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા ઓલ બ્લેક લૂકમાં જોવા મળી

- Advertisement -

બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા કરીના કપૂરની બર્થડે પાર્ટીમાં સ્ટાઇલિશ અંદાજમાં પહોંચી હતી.બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા કરીના કપૂરની બર્થડે પાર્ટીમાં સ્ટાઇલિશ અંદાજમાં પહોંચી હતી.હાલમાં જ મલાઈકા અરોરા તેની બેસ્ટ ફ્રેન્ડ કરીના કપૂર ખાનની બર્થડે પાર્ટીમાં પહોંચી હતી. અહીં એક્ટ્રેસ ઓલ બ્લેક લૂકમાં સુંદર દેખાતી હતી.હાલમાં જ મલાઈકા અરોરા તેની બેસ્ટ ફ્રેન્ડ કરીના કપૂર ખાનની બર્થડે પાર્ટીમાં પહોંચી હતી.

અહીં એક્ટ્રેસ ઓલ બ્લેક લૂકમાં સુંદર દેખાતી હતી.બ્લેક ડ્રેસ સાથે અભિનેત્રીએ બ્લેક કલરના સેન્ડલ પહેર્યા છે જે એકદમ ક્લાસી લાગે છે.તે પોતાને ફિટ રાખવા માટે સખત મહેનત કરે છે.અભિનેત્રી નિયમિત વર્કઆઉટ કરે છે અને યોગા કરે છે.મલાઈકા અરોરા અને અર્જુન કપૂરની લવ સ્ટોરી ખૂબ ચર્ચામાં રહે છેહવે ફેન્સ તેમના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.મલાઈકા અરોરા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular