Wednesday, October 20, 2021
Homeગુજરાતબોટાદ : કાનુની સેવા સમિતિ દ્વારા કાનુની શિક્ષણ શિબિર યોજાઈ

બોટાદ : કાનુની સેવા સમિતિ દ્વારા કાનુની શિક્ષણ શિબિર યોજાઈ

 

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે બરવાળા શહેરમાં જુદા-જુદા વિસ્તારમાં કાનુની શિક્ષણ અંગેની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

બરવાળા તાલુકા કાનુની સેવા સમિતિ દ્વારા બરવાળા શહેરમા આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે રાત્રિ તેમજ દિવસના રોજ કાનુની શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

શિબિરમા સામાજિક શૈક્ષણિક પછાત (બક્ષીપંચ સમાજ), અનુ.જાતી સમાજના તેમજ આર્થિક રીતે પછાત એવા બાળકો, હીરાના કારીગરો સહિત મફત કાનૂની સેવાનો લાભ કઈ રીતે લઈ શકાય અને કોને આ લાભ મળવા પાત્ર છે તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી અને ન્યાય અદાલતની પક્રિયા અને કાયદા કાનૂન અને નાગરિકોના મૂળભૂત અધિકાર વગેરે ની જલદીપભાઇ મુંધવા દ્વારા પેમ્પ્લેટ વિતરણ કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments