BREKING વડોદરા : પોલીસના ટ્રાફિક શાખાના બે કર્મચારીઓ પાવતી ફાડયા વગર બારોબાર પૈસા લેતા રંગે હાથ ઝડપાયા.

0
35
ટ્રાફિક શાખા ના બે કર્મચારી ઓ 1 વિનુભાઈ ભોઈ ટ્રાફિક શાખા રહે ઉકાજી નું વાડિયું વાઘોડિયા રોડ 2 રિતેશ બારીયા એલ.આર.ડી રહે .સી 93 યોગેશ્વર ટાઉનશીપ આજવા રોડ આ બંને કર્મચારીઓ ટોઇંગ કરેલા વાહનો ના માલિકાઓ દવારા પાવતી આપ્યા. વગર સયાજીગંજ ખાતે  બારોબાર પૈસા પડાવતા હોવાની ફરિયાદ ના આધારે એસીબી શાખા ના અધીકારી એસ પી.કહાર ના હાથે રંગેહાથ ઝડપાયા. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here