બ્રેકીંગ ન્યુઝ : નવસારી : ચીખલી તાલુકાની સગીરાને ભગાડી જનાર વિધર્મી યુવાન ને પોલીસે ઝડપી પાડ્યો

0
413
ચીખલી તાલુકાની એક સગીરાને ભગાડી જનાર વિધર્મી યુવાન ને પોલીસે ઝડપયો
સગીરાના પિતાએ પોસ્કો હેઠળ ની નોંધાવી છે ફરિયાદ
થોડા દિવસ અગાઉ સગીરા ને ભગાડી ગયો હતો વિધર્મી યુવાન
ચીખલી ના આલીપોર ઓવરબ્રિજ નજીક થી ઝડપયો યુવાનને ચીખલી પોલીસે યુવાનને ઝડપયો
રિપોર્ટર : દિપક સોલંકી, CN24NEWS, ચીખલી, નવસારી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here