બ્રેકીંગ ન્યુઝ : નવસારી : ચીખલી તાલુકામાંથી અજાણી મહિલાની લાશ મળી આવી

0
180
બ્રેકીંગ ન્યુઝ
નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાંથી અજાણી મહિલાની લાશ મળી આવી

 

ચીખલી : થાલાગામે આવેલ ફાર્મ હાઉસની બાજુની નહેરપાસેથી મુર્ત હાલતમાં મહિલાની લાશ મળી આવી

 

આશરે મહિલા ની ઉમર 45 – 50 વર્ષ, લાશને પોસ્ટ મોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે મોક્લવમાં આવી,

પોલીસે આગળ ની તપાસ હાથ ધરી,

રિપોર્ટર : દિપક સોલંકી, CN24NEWS, ચીખલી, નવસારી  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here