આ ફેસ્ટિવ સીઝનમાં ઘરે લાવો મર્સિડિઝ અને સેલિબ્રેશનની ખુશીઓ અનલોક કરો

0
0

લોકડાઉને ભલે અનેક તકલીફો ઊભી કરી હોય પરંતુ આવનારી તહેવારની સીઝન લોકો માટે એક ખુશી અને સકારાત્મક શરુઆત લઇને આવી રહી છે. વર્ષોથી ભારતમાં તહેવાર અને ઉત્સવ ઊજવવાની પરંપરા ચાલતી આવી છે. સેલિબ્રેશન એકલા નહિ પણ પરિવારજનો સાથે ભેગા મળીને સેલિબ્રેટ કરવામાં આવે છે અને આ જ તે સમય છે જ્યારે તમે પરિવાર અને મિત્રોને મળો છો, સ્વાદિષ્ટ પકવાન અને તેમની સાથેની મીઠી યાદોનો આનંદ લો છો. તેની સાથોસાથ આ એ જ સમય છે જ્યારે તમે તહેવારના અંત સુધી નવી ખરીદી કરતા રહો છો.

વૈશ્વિક મહામારીને લીધે ઘણા મહિનાઓથી લોકો પોતાનાં ઘરે કેદ થવા મજબૂર થઇ ગયા છે આથી આ ફેસ્ટિવ સીઝન લોકોના જીવનમાં ખુશીઓ લઈને આવશે. આવનારા તહેવારોએ ચોક્કસથી મૂડને હળવા કરી દીધા છે અને ચારબાજુ ખુશી અને ઉત્સાહની એક લહેર છવાઈ ગઈ છે. સૌથી મહત્તવપૂર્ણ વાત એ છે કે ભારતમાં ફેસ્ટિવ સીઝનને નવી શરુઆત માટે શુભ માનવામાં આવે છે. પછી તે કોઈ નવો ધંધા હોય કે નવી ખરીદી હોય, લોકો ઉત્સવના સમય દરમિયાન મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવા માટે આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. આ ઉત્સાહની સાથે મર્સિડિઝ-બેન્ઝ આશાનું કિરણ લાવવા અને એક ઇનોવેશન ઓનરશિપની સાથે જીવનનો આંનદ ઉઠાવવા માટે ભરપૂર પ્રમાણમાં એક કારણ અઆપી રહી છે.

જેમ કે દેશે અનલોકને સ્વીકાર્યું છે, ફેસ્ટિવલ સીઝન માત્ર નવી આકાંક્ષાઓ, ઈચ્છાઓ અને અનુભવોને અનલોક કરવા માટે વધારે રસ્તા આપશે. આ અવસરને વધારે રોમાંચક બનાવવા માટે ભારતની સૌથી મોટી લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડિઝ-બેન્ઝ , પોતાના અનલોક મર્સિડિઝ -બેન્ઝની સાથે અનલોક ઉત્સવની શરુઆત કરી રહી છે. જે ગ્રાહકોની ભાવના સાથે જોડાઈ છે અને તેમને રજાઓની સીઝન વધારે આકર્ષક બનાવવા પ્રેરિત કરે છે.

અનલોક સેલિબ્રેશનની સાથે તમારી મર્સિડિઝ બેન્ઝને અનલોક કરો

મર્સિડિઝ-બેન્ઝ ઘણા લોકો માટે ડ્રીમ કાર રહી છે. વર્ષોથો તે પોતાના ઇલેક્ટ્રિક મોડલની સાથે ઘણા ભારતીયોનો વિશ્વાસ અને પ્રેમ જીતવામાં સફળ રહી છે. જે સ્ટેટસ, લક્ઝરી, યુટિલિટી અને વ્યવહારિકતાને ઉચ્ચ સ્કોર આપે છે. આ જ કારણ છે કે મર્સિડિઝ-બેન્ઝના મોડલ્સ આજે પણ પોતાના માટે કે તમારા પ્રિયજનો માટે સૌથી સારી ફેસ્ટિવ ગિફ્ટના રૂપે ઓળખાય છે.

આ અવસરે મર્સિડિઝ-બેન્ઝ ઇન્ડિયાના MD અને CEO માર્ટિન શ્વેનકે કહ્યું કે, કસ્ટમર અમારી દરેક કામગીરીમાં સેન્ટરમાં છે અને અમે પ્રયત્નો કરીએ છીએ કે તેમની ઈચ્છાઓ અને આકાંક્ષાઓને સાંભળીએ અને તેમને અમારી પ્રોડક્ટ અને બ્રાંડની ઓફર્સથી ખુશ રાખીએ. કારણ કે ફેસ્ટિવ સીઝનની શરુઆતની સાથે ધીમે-ધીમે માર્કેટ ખૂલે છે, આ એ સમય પણ છે જ્યારે ગ્રાહકો ઉત્સવ મનાવવા માગે છે અને અમને આશા છે કે તે માર્કેટની ભાવનાઓને ગતિ આપશે.

ફેસ્ટિવ સીઝન દરમિયાન ગ્રાહકો આ ઓફર્સનો લાભ લઇ શકે છે.

આકર્ષક EMI

સાવચેતીપૂર્વક પ્લાન કરેલા ફાઈનાન્સની સાથે, આ ફેસ્ટિવ સીઝનમાં એવું નથી કે તમે માત્ર તમારી ફેવરિટ મર્સિડિઝને સૌથી આકર્ષક અને ઝીરો કોસ્ટ EMI પર લઇ જઈ શકો છો, પરંતુ માત્ર ત્રણ વર્ષોમાં આ કારના માલિક પણ બની શકો છો. મર્સિડિઝ-બેન્ઝે પોતાના ત્રણ ક્લાસિક વેરિઅન્ટ પર 7.99% આકર્ષક ROI પર વ્યાજબી EMI ઓફર રજૂ કરી છે.

E-ક્લાસ: EMI 49,999 @ 7.99 ROIથી શરુ થાય છે (ફોટો: E-ક્લાસ)
(E-ક્લાસ: EMI 49,999 @ 7.99 ROIથી શરુ થાય છે (ફોટો: E-ક્લાસ))
C-ક્લાસ: EMI 39,999 @ 7.99 ROIથી શરુ થાય છે (ફોટો: C-ક્લાસ)
(C-ક્લાસ: EMI 39,999 @ 7.99 ROIથી શરુ થાય છે (ફોટો: C-ક્લાસ))
GLC: EMI 44,444 @ 7.99 ROIથી શરુ થાય છે (ફોટો: GLC)
(GLC: EMI 44,444 @ 7.99 ROIથી શરુ થાય છે (ફોટો: GLC))

 

કૉમ્પ્લિમેન્ટ્રી ઈન્શ્યોરન્સ= નિશ્ચિત બચત

મર્સિડિઝ-બેન્ઝ ખરીદીની તારીખથી 1 વર્ષ માટે કૉમ્પ્લિમેન્ટ્રી ઈન્શ્યોરન્સ પણ આપી રહી છે. આ પ્રકારે હંમેશાની જેમ પોતાના ગ્રાહકોને સુરક્ષા અને વેલ્યૂ આપવાનો વાયદો પૂરો કરે છે. 2 વાર બચત સાથે બમણી ખુશી.

પર્સનલાઈઝ઼્ડ ઓનરશિપ સોલ્યુશન

મર્સિડિઝ બેન્ઝ વર્તમાનમાં મર્સિડિઝ-બેન્ઝ ફાયનાન્શિયલ સાથે સૌથી સારું સ્વામિત્વ સમાધાન આપે છે. પર્સનાઈઝ્ડ ઓનરશિપ સોલ્યુશન, ફ્લેક્સિબલ ફાયનાન્સિયલ સોલ્યુશન સાથે આવે છે. ઓફર્સની વિસ્તૃત શૃંખલા સાથે સારા ફીચર્સ સાથે મર્સિડિઝ બેન્ઝ ખરી રીતે તમને ફેસ્ટિવ સિઝનની ખુશીને અનલોક કરવામાં મદદ કરે છે.

ગ્રાહકો માટે 24X7 કનેક્ટેડ સુરક્ષા સુવિધાઓ

આ ફેસ્ટિવલ સિઝન દરમિયાન ખરીદારી ઓફર્સ સિવાય મર્સિડિઝ બેન્ઝ તેની પ્રમુખ વિશેષતાઓ વિશે પણ ઓળખાય છે. જે કોઈ મુશ્કેલી વગર એક સપનાની સવારીનો ભરોસો આપે છે. આ અનલોક ફેઝમાં સુરક્ષા કાર ખરીદદારીના સૌથી મહત્ત્વપૂર્ણ માપદંડોમાંથી એક છે મર્સિડિઝની આ વિશેષતાઓ જ આગામી ગ્રાહકોને ખરીદી માટે એક સારો વિકલ્પ આપે છે જે એક મહત્ત્વપૂર્ણ સંપત્તિના રૂપે સામે આવે છે.

ટેક્નોલોજી અને ઈનોવેશન

ઈલેક્ટ્રિક મોબિલિટી, મર્સિડિઝ બેન્ઝ ઈન્ટિલિજન્ટ ડ્રાઈવ અસિસ્ટન્ટ સિસ્ટમ્સ, મર્સિડિઝ મી કનેક્ટ અને ધ MBUX મલ્ટિમીડિયા સિસ્ટમ જેવી સુવિધાઓ સાથે આ સૌથી બુદ્ધિમાન/ઈન્ટેલિજન્ટ કાર્સમાંથી એક છે જે ગમે ત્યારે તમારી થઈ શકે છે.

આરામ અને સુરક્ષામાં હવે કોઈ સમાધાન નહિ

મર્સિડિઝ-બેન્ઝની તમામ કાર લોકોને સૌથી આરામદાયક સુવિધા આપે છે. કમ્ફર્ટ એક પ્રકારની સુરક્ષા ભાવના છે, જે આ કાર્સની અંદર ટેક્નોલોજીની મદદથી સરળતાથી મળી રહે છે. બ્રાન્ડ દ્વારા ABS અને એરમેટિક સસ્પેન્શન સાથે ADS+ જેવી સુવિધાઓ પ્રદાન કરવામાં આવે છે જેના માટે આ કાર્સને મુશ્કેલ પરિક્ષણમાંથી પસાર થવું પડે છે.

બ્રેકડાઉન મેનેજમેન્ટ: રોડ અસિસ્ટન્ટ બટન પ્રેસ કર્યા બાદ તરત જ આવશ્યક લોકેશન ટ્રેકિંગ, ટોઈંગ અને રિપેર માટે મદદ આપે છે.

ઈમર્જન્સી કોલ સર્વિસિઝ: ઈમર્જન્સી પ્રતિક્રિયા કેન્દ્ર સુધી મેન્યુઅલી અથવા એક બટન પ્રેસ સાથે અથવા દુર્ઘટના દરમિયાન ઓટોમેટિક રીતે પહોંચી શકાય છે. બંને કેસમાં વાહન ડેટા અર્થાત- લોકેશન, સફરની દિશા અને યાત્રિકોની સંખ્યા વગેરે ટ્રાન્સફર કરવામાં આવે છે, જેનાથી રિસ્પોન્સ સેન્ટર એજન્ટ્સને જલ્દી અને જરૂરી કાર્ય કરવાની અનુમતિ મળી જાય છે.

ઈન્ફોર્મેશન કોલ અને મી કોલ સર્વિસ: મર્સિડિઝ-બેન્ઝ ગ્રાહક સહાયતા કેન્દ્ર ચારમાં એક બટન ટચ જેટલું દૂર છે iCall અને Wrench બટન, ડ્રાઈવરની ઉપયુક્ત કોલ સેન્ટરમાં જવામાં મદદ કરે છે. ભલે તે રોડસાઈડ અસિસ્ટન્સ હોય કે પછી MMC સપોર્ટ.

આ સુરક્ષા સુવિધાઓનો વિશ્વાસ છે કે એક મર્સિડિઝ તમારા ઘર બાદ આગામી સુરક્ષિત સ્થાન સ્વરૂપે રહે છે જે તમને લક્ઝરી, સુરક્ષા અને ટેક્નોલોજીની સુવિધા આપે છે, જેવી તમે પહેલાં ક્યારેય ન અનુભવી હોય. ફેસ્ટિવ સીઝનનો આનંદ મર્સિડિઝ-બેન્ઝ તેની ઓફર્સ અને સુવિધાઓથી બમણો કરે છે. તો રાહ શેની જોઈ રહ્યા છો તમારા સપનાની લક્ઝરી કાર ડ્રાઈવ કરવા અને નવી યાત્રાનો આનંદ લેવા માટે મર્સિડિઝ-બેન્ઝને તમારી પાર્ટનર બનાવો અને આ ફેસ્ટિવ સીઝન અને મર્સિડિઝ-બેન્ઝ સાથે અનલોક સેલિબ્રેટ કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here