સજા : બ્રિટનનાં ગૃહમંત્રી પ્રીતિ પટેલને ટ્રોલ કરવા બદલ આરોપીને 22 મહિનાની જેલ

0
12

લંડન: બ્રિટનમાં ભારતીય મૂળના પ્રથમ ગૃહમંત્રી પ્રીતિ પટેલને સોશિયલ મીડિયા પર ટ્રોલ અને રંગભેદની ટિપ્પણી કરવાના મામલે કોર્ટે આરોપીને 22 મહિનાની જેલની સજા સંભળાવી છે. 53 વર્ષના આરોપીનું નામ ગેરાર્ડ ટ્રેયમર છે.

આરોપીએ કોર્ટમાં પ્રીતિ સામે રંગભેદની ટિપ્પણી કરવાની વાત સ્વીકારી

માહિતી મુજબ મામલો ડિસેમ્બર 2018નો છે. ત્યારે ગેરાર્ડે પ્રીતિની ફેસબુક પેજ પર વાંધાજનક પોસ્ટ લખી હતી. તેના કારણે ગેરાર્ડની જાન્યુઆરી 2019માં ધરપકડ કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન આરોપીએ કોર્ટમાં પ્રીતિ સામે રંગભેદની ટિપ્પણી કરવાની વાત સ્વીકારી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here