અમરેલી : બગસરા તાલુકા હેલ્થ ઓફિસર મિતેષ ગોંડલીયાનું કોરોના વાયરસની મહામારી વચ્ચે મોત નિપજ્યું.

0
0

બગસરા તાલુકા હેલ્થ ઓફિસર મિતેષ ગોંડલીયાનું કોરોના વાયરસની મહામારી વચ્ચે મોત નિપજ્યું.

નોંધ : પ્રતિકારત્મક તસ્વીર

બગસરા તાલુકા હેલ્થ ઓફિસર મિતેષ ગોંડલીયા છેલ્લા 1 વર્ષથી કોરોનાકાળમાં લોકોની સેવા કરતા હતાં.

બગસરા તાલુકામાં કોરોનાની મહામારીમાં અગ્રેસર સેવા આપતા આ ડોક્ટર ગોંડલીયાની મોટી ખોટ વર્તાશે.

ડોકટર ગોંડલીયા 1 વર્ષથી કોરોનાકાળમાં પોતાની અને પરિવારની ચિંતા કર્યા વગર ફરજમાં અગ્રેસર રહ્યા છે.

બગસરા તાલુકા હેલ્થ ઓફિસર મિતેષ ગોંડલીયાના મૃત્યુના સમાચારથી શહેરમાં દુઃખની લાગણી જોવા મળી.

 

 

રિપોર્ટર : અશોક મણવર, CN24NEWS, અમરેલી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here