Friday, April 19, 2024
Homeકરંટ લાગતા સ્કૂટી સહિત સળગી મહિલા:રાજસ્થાનમાં સ્કૂલે જઈ રહેલી શિક્ષિકા પર 11KV...
Array

કરંટ લાગતા સ્કૂટી સહિત સળગી મહિલા:રાજસ્થાનમાં સ્કૂલે જઈ રહેલી શિક્ષિકા પર 11KV વીજ લાઈનનો તાર પડ્યો, ઘટના સ્થળે જ મોત

- Advertisement -

રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં નોગામામાં ગુરુવારે સવારે કરુણ ઘટના બની છે. સ્કૂટી પર સ્કૂલે જઈ રહેલી એક શિક્ષાકા પર 11KV વીજ લાઈનનો તાર પડ્યો હતો. આ સાથે જ સ્કૂટી સળગીને રાખ થઈ ગઈ અને મહિલાનું પણ ઘટના સ્થળે મોત થયું છે.

સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું હતું કે ઘટના સવારે 10 વાગ્યે બની છે. શિક્ષિકા પીમલ પાટીદાર નદીના કિનારે જઈ રહી હતી, ત્યારે ઉપરથી પડેલો વીજળીનો તાર સ્કૂટી પર પડ્યો હતો. નજીકના લોકોએ પણ મહિલાને બચાવવાની હિંમત ન કરી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular