CAAના સમર્થનમાં સંવિધાન બચાવો મંચ દ્વારા હળવદમાં આજે મૌન રેલી.

0
63
ભારત સરકાર દ્વારા રાષ્ટ્રહિત માં લેવાયેલ નિર્ણય CAA ના સમર્થન માં હળવદ માં સંવિધાન બચાઓ મંચ દ્વારા વિશાલ મૌન રેલી નું આયોજન કરવામાં આવ્યું છે.
ભારત સરકાર દ્વારા રાષ્ટ્ર ના હિત માં લેવાયેલ ઐતિહાસીક નિર્ણય CAA ના સમર્થન માં હળવદ ખાતે ભવ્ય મૌન રેલી નું આયોજન કરવામાં આવ્યું છે હળવદ માં સંવિધાન બચાઓ મંચ દ્વારા CAA ના સમર્થન માં શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે ભવ્ય મૌન રેલી નું આયોજન કરવામાં અવાયું છે આજે તારીખ ૨૦ શુક્રવાર ના રોજ બપોરે ૩:૦૦ કલાકે શ્રી લક્ષ્મીનારાયણ ચોક થી જૂની મામલતદાર ઓફીસ સુધી કરેલ છે આ મૌન રેલી માં સ્વયંભૂ જોડાવા હળવદ તાલુકા ની જનતા ને સંવિધાન બચાઓ મંચ-હળવદ આહવાન કરવામાં આવ્યું છે.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here