વડોદરા : લાલબાગ બ્રિજ પાસે પોલીસ કમિશ્નરના કાફલાને અકસ્માત નડ્યો, કેબ ચાલકે બ્રેક મારતા 7 કાર અથડાઇ

0
28

વડોદરાઃ લાલબાગ બ્રિજ નજીક કાશી વિશ્વનાથ મંદિર પાસે આજે વડોદરા શહેર પોલીસ કમિશનરના કાફલાને અકસ્માત નડ્યો હતો. કેબ ચાલકે અચાનક જ બ્રેક મારતા પોલીસ કમિશ્નરના કાફલા સહિતની 7 કાર અથડાઇ હતી. આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નહોતી. અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહી સલામત રીતે કારમાંથી ઉતરી ગયા હતા. પોલીસે બ્રેક મારનાર કેબ સંચાલકની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here