Tuesday, April 16, 2024
Homeકેશોદ : અજાબ મુકામે PHC સેન્ટરની મુલાકાતે કેબીનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા.
Array

કેશોદ : અજાબ મુકામે PHC સેન્ટરની મુલાકાતે કેબીનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા.

- Advertisement -

આજ રોજ અજાબ મુકામે પી એચ સી સેન્ટરની મુલાકાતે કેબીનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા, જીલ્લા પંચાયત પ્રમુખ અને જીલ્લા બેંકના એમ ડી દિનેશભાઈ ખટારીયા, ધારાસભ્ય દેવાભાઈ માલમ અને ધીરૂભાઈ કાલરીયાએ મુલાકાત લીધી હતી. કાયમી ડોકટરની નિમણુંક, દવાનો જથ્થો ઉપલબ્ધ કરવો અને ઓકસીજન બોટલ રીફીલ કરવા માટે જણાવેલ જે તમમા બાબતોની નોંધ લેવાઈ અને સ્થળ ઉપર જ તે પ્રશ્નો ઉકેલવા અધિકારીઓ ને સુચના આપી અને કોરોના કેર સેન્ટર માટે મહેનત કરનારા યુવાનોને બિરદાવીને જરૂરી તમામ મદદ કરીશુ તેવી ખાત્રી આપી હતી.

રિપોર્ટર : અનિરુદ્ધસિંહ બાબરીયા, CN24NEWS,  કેશોદ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular