નાણા મંત્રાલયની વિમા કંપનીઓને હાકલ,પુર પીડિતોના દાવાની ઝડપથી પતાવટ કરો

0
24

નવિ દિલ્લી : નાણા મંત્રાલયને વિમા કંપનિઓને કર્ણાટક,મહારાષ્ટ્ર અને કેરલ સહિત પુર પ્રભાવિત વિભીન્ન રાજ્યોમાં વિમા ધારકોના કેસની ઝડપથી પતાવટનું કહ્યુ છે.પુર પીડિત તમામ રાજ્યોમાં હજારે કરોડો રૂપીયાનું નુક્શાન થયુ છે,વિમા ધારકોએ પોતાના વિમા માટે દાવા કર્યા છે.

ઇરડાએ પણ વિમા કંપનીઓને મોકલ્યો પત્ર

પીટીઆઇની રીપોર્ટ અનુસાર મંત્રાલયે વિમા કંપનીઓને પ્રધાનમંત્રી જીવન જ્યોત વિમા યોજના,પ્રધાન મંત્રી સુરક્ષા વિમા યોજના સહિત વિવિધ પોલીસી અંતર્ગતના દાવાઓની પતાવટ ઝડપથી કરે. કર્ણાટક,મહારાષ્ટ્ર અને કેરલમાં ખુબ નુક્શાન થયુ જેને વિમાથી લોકોને રાહત મેળી શકે છે.

સર્વે કરી તત્કાલ દાવાની રકમ ચુકવવાની વ્યવસ્થા કરે

ઇડરાએ લોકોના મૃત્યુ બાબત કહ્યુ કે જે લોકોના શબ નથી મળ્યા તેવા લોકોના મરણ પ્રમાણ પત્ર મેળવવામાં મુશ્કેલી પડે છે,વિમા કંપનીઓને 2015માં ચેન્નઇમાં આવેલ પુરમાં અપનાવેલી પ્રક્રિયાનું પાલન કરવા કહ્યું.સાથે સ્વાસ્થય વિમા કંપનીઓથી પતાવતનો રાજ્યવાર પ્રગતી રીપોર્ટ આપે.ઇડરાએ સાધારણ તથા સ્વાસ્થય વિમા કંપનીઓને પણ કેસ પતવટ અંગે સુચન આપ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here