ક્રિકેટ : સૌરાષ્ટ્રને 76 વર્ષ પછી રણજી ચેમ્પિયન બનાવનાર કેપ્ટન જયદેવ ઉનડકટે સગાઈ કરી

0
12

રાજકોટ: સૌરાષ્ટ્રને પહેલીવાર રણજી ચેમ્પિયન બનાવનારા ઝડપી બૉલર જયદેવ ઉનડકટે રવિવારે સગાઈ કરી હતી. ઉનડકટે ઈન્સ્ટાગ્રામ પર આ જાહેરાત કરતા લખ્યું કે, ‘6 કલાક, બે પ્લેટ ભોજન અને પછી કેક.’ ઉનડકટની ફિયાન્સીનું નામ જાહેર કરતા ચેતેશ્વર પૂજારાએ લખ્યું હતું કે, ‘રિન્ની, પરિવારમાં તમારું સ્વાગત છે.’ રિન્ની અમદાવાદમાં એડવોકેટ છે. રણજી ચેમ્પિયન ટ્રોફીની ફાઈનલમાં બંગાળને હરાવીને 76 વર્ષ પછી ચેમ્પિયન બનેલા સૌરાષ્ટ્રને જીતાડવામાં ઉનડકટની ભૂમિકા અત્યંત મહત્ત્વની હતી.

https://www.instagram.com/p/B9wE0muHUAV/?utm_source=ig_embed

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here